Gujarat/
સુરતમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણી, શહેરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ, કતારગામના સુપ્રસિદ્ધ કાંતરેશ્વર મહાદેવ મંદિરે જામ્યો શંભુમેળો, વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની કતાર, ભોળાનાથને રીઝવવા શિવભક્તો ઉમટ્યા મંદિરે, કોવિડ 19ની ગાઈડ લાઈનનું પાલન સાથે શિવભક્તિ, જો કે મહાશિવરાત્રિની પૂજા માં કોરોનાનું ગ્રહણ, ભક્તોને માત્ર શિવ દર્શનની છૂટ આપવામાં આવી, શિવ મંદિરોમાં પૂજા અભિષેક કરી શકાશે નહીં
