Gujarat/
જામનગરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો, કૃષિમંત્રી આર.સી.ફળદુએ કોરોના રસી મૂકાવી, 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને વેક્સિનેશન , રસીકરણ ઝુંબેશને લોકોનો બહોળો પ્રતિસાદ, કોરોના વેકસીન સલામત અને અસરકારક: આર.સી.ફળદૂ
