જામનગરમાં ભારે વરસાદ/ જામનગર: મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ સવારે છ વાગ્યા સુધીમાં ચાર તાલુકામાં વરસાદ જામનગરમાં સવા બે ઇંચ જોડિયામાં સવા ત્રણ ઇંચ કાલાવડમાં સવા બે ઇંચ લાલપુરમાં અડધા ઇંચ ઉપરાંત વરસાદ રોડ-રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી શહેરમાં વરસાદી માહોલ યથાવત

Breaking News