Gujarat/
સેલવાસનાં નરોલીમાં બાળકીની નિર્મમ હત્યા, બાળકીના મોતના આઘાતથી પિતાએ પીધું ફિનાઇલ , સારવાર દરમિયાન બાળકીના પિતાનું થયું મોત , હત્યા કરાયેલ હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો , આરોપીની પોલીસે પડોશી યુવાનની કરી ધરપકડ, નરોલીના આશાપુરા એપાર્ટમેન્ટની ઘટના , હત્યા બાદ ટુકડા કરી કોથળામાં ભરેલા હતા , એપાર્ટમેન્ટના બાથરૂમાંથી મળ્યો મૃતદેહ, સ્થાનિક લોકોએ પોલીસ પર કર્યો હતો હુમલો , પોલીસે મામલો થાળે પાડી તપાસ હાથ ધરી
