Maharastra/
ઔરંગાબાદમાં બે દિવસ લોકડાઉનની જાહેરાત, શનિ-રવિ બે દિવસ રહેશે લોકડાઉન, શનિ-રવિ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે, સ્થાનિક પ્રશાસન તરફથી લેવાયો નિર્ણય, કોરોના કેસમાં સતત વધારો થતાં લેવાયો નિર્ણય, મહારાષ્ટ્રમાં કેસો વધતાં સંક્રમણ અટકાવવું જરૂરી
