Glamour/ કોરોનાની ઝપેટમાં આવેલ એક્ટ્રેસ તારા સુતરિયાની કેટલાક હોટ તસવીરો, જુઓ અહીં

અભિનેત્રી તારા સુતારિયાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેણે તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ તડપનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

Photo Gallery

અભિનેત્રી તારા સુતારિયાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેણે તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ તડપનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

Tara Sutaria

તારા સુતરિયાનો જન્મ 19 નવેમ્બર 1995 ના રોજ પારસી પરિવારમાં થયો હતો.

Tara Sutaria

તે ફિલ્મોમાં અભિનય ઉપરાંત મોડેલિંગ પણ કરે છે.

Tara Sutaria

અભિનેત્રી, મોડેલ ઉપરાંત તે એક પ્રોફેશનલ સિંગર પણ છે.

Tara Sutaria

તે સિંગર્સ કેટેગરીમાં 2008 ના “પોગો અમેઝિંગ કિડ્સ એવોર્ડ્સ” ની ટોચની 7 ફાઈનલિસ્ટમાં સામેલ હતી.

Tara Sutaria

તે 7 વર્ષની ઉંમરથી જ ગાતી આવી છે.

Tara Sutaria

સેન્ટ એન્ડ્ર્યુઝ કોલેજ ઓફ આર્ટ્સ, વિજ્ઞાન અને વાણિજ્યમાંથી માસ મીડિયામાં સ્નાતકની ડિગ્રી પણ મેળવી છે.

Tara Sutaria

ડિઝની ચેનલ ઇન્ડિયા સાથે વીડિયો જોકી તરીકે કામ કર્યું છે.

Tara Sutaria

તેણે સ્ટુડન્ટ ઓફ ધ યર 2 સાથે અભિનયની શરૂઆત કરી હતી.

Tara Sutaria

તારા સુતારિયા છેલ્લે ફિલ્મ ‘મરજાવાં’માં જોવા મળી હતી.

Tara Sutaria

હવે અહાન શેટ્ટીની ફિલ્મ ‘તડપ’માં જોવા મળશે.

Tara Sutaria