Technology/ 24 હજારની છૂટ પર ખરીદો Split AC, સેલમાં મળશે ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ પર કુલિંગ ડેઝનું સેલમાં ગ્રાહકોને એસી, કુલર અને પંખા પર ભારે છૂટ મળી શકે છે. આવી સ્થિતિમાં જો તમે મોટા ડિસ્કાઉન્ટ પર એસી કે કુલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. એસી પર ડિસ્કાઉન્ટ માટે અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે, જેમાં નવા લોન્ચ થયેલા એસી, ઇન્વર્ટર એસી, 3 સ્ટાર એસી […]

Tech & Auto

ફ્લિપકાર્ટ પર કુલિંગ ડેઝનું સેલમાં ગ્રાહકોને એસી, કુલર અને પંખા પર ભારે છૂટ મળી શકે છે. આવી સ્થિતિમાં જો તમે મોટા ડિસ્કાઉન્ટ પર એસી કે કુલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. એસી પર ડિસ્કાઉન્ટ માટે અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે, જેમાં નવા લોન્ચ થયેલા એસી, ઇન્વર્ટર એસી, 3 સ્ટાર એસી અને વિનેડો એસી સામેલ છે. આવી સ્થિતિમાં, જો તમે એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ફ્લિપકાર્ટ પર તમને એક સારી તક આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ ઓફર વિશે.

AC Sales Showroom in Coimbatore | AB Electronics

સેલમાંથી ઇન્વર્ટર એસી 18,999 રૂપિયાની શરુઆતી કિંમતે ખરીદી શકાય છે. આ વિભાગમાં MarQ, Carrrier જેવી બ્રાન્ડ સામેલ છે. વિન્ડો એસી વિશે વાત કરીએ તો ગ્રાહકો તેને 16,499 રૂપિયાની કિંમતે ઘરે લાવી શકે છે. આ કેટેગરીમાં વોલ્ટાસ, બ્લુ સ્ટાર જેવી બ્રાન્ડ્સ સામેલ છે. ગ્રાહકો 17,999 રૂપિયામાં 3 સ્ટાર એસી ઘરે લાવી શકે છે. આમાં મીડિયા, પેનાસોનિક જેવી બ્રાન્ડ મળશે.

ઓપ્પોએ લોન્ચ કર્યો Find X3 Pro સ્માર્ટફોન, ફીચર્સ અને ડિઝાઇન જોઇને દંગ રહી જશો

COOL HOME Multi Brand Ac Showroom & Services, Voc Nagar - AC Repair & Services in Thanjavur - Justdial

ONIDA 1.5 Ton 3 Star Split Dual Inverter AC
આ સ્પ્લિટ ડ્યુઅલ ઇન્વર્ટર એસી છે. તેની કિંમત 53,490 રુપિયા છે, જે 24,991 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે 28,499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ 1.5 ટનનું એસી છે, જેમાં 3 સ્ટાર્સનું રેટિંગ છે. તેની ઠંડકની કેપેસિટી 5200W છે. તેમાં તાંબાની કન્ડેન્સર કોયલ લગાવવામાં આવી છે. તેમાં ગ્રાહકોને એલઈડી પેનલ મળશે. ઉપરાંત ઓટો એર સ્વિંગ અને ડસ્ટ ફિલ્ટર પણ હાજર છે. આ સિવાય જો યૂઝર્સ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી ચુકવણી કરે છે, તો તેમને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

The best window AC of 2017 is on sale on Amazon right now

એર કૂલર પર પણ ડિસ્કાઉન્ટ
ગ્રાહકો સેલમાં એર કૂલર ફક્ત 5,999 રૂપિયામાં ખરીદી શકે છે. આ ઉપરાંત કેટલાક એર કુલર ગ્રાહકોને ફક્ત 2,499 રૂપિયા મળશે. ગ્રાહકોને પંખો ખરીદવા માટે ફક્ત 1,199 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ ઉપરાંચ તમે ઉનાળા માટે ડેઝર્ટ એર કૂલર ખરીદવા માંગો છો તો તમે તેના પર 50% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

વિશેષ બાબત એ છે કે જો તમે એક્સિસ બેંકના કાર્ડ ધારક છો અને અહીંથી ખરીદી કરો છો, તો તમને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન પર 10% ની ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.