Gujarat/ ખેડામાં નડિયાદ ન.પા.માં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, નડિયાદ ન.પા.માં પ્રમુખ પદે રંજનબેન વાઘેલા, ઉપપ્રમુખ પદે કિન્તુ દેસાઈની કરાઈ વરણી, કારોબારી ચેરમેન પદે મનન રાવની વરણી, દંડક તરીકે કલ્પેશભાઈ રાવલની કરાઈ નિમણૂંક March 15, 2021parth amin Breaking News