World/
વિશ્વમાં સૌથી વધુ USમાં નવા કેસ, USમાં 24 કલાકમાં 45 હજાર નવા કેસ, બ્રાઝિલમાં 24 કલાકમાં 1275 લોકોનાં મૃત્યુ, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 42 હજાર કેસ, રશિયામાં કેસો વધતા નવા 9 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 12.07 કરોડ પર
