Gujarat/
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી જાહેર, 9 બેઠકો માટે 25 એપ્રિલે થશે મતદાન , 24 માર્ચથી ઉમેદવારી ફોર્મ ભરાશે , ચૂંટણી જાહેર થતાં મંડળો મેદાનમાં , બેઠકો ઘટતાં ભારે રસાકસી થશે
