Gujarat/ ગાંધીનગરમાં મળશે આજે કેબિનેટ બેઠક , સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક , કોરોનાના વધી રહેલા કેસ મુદ્દે થશે ચર્ચા , કરફ્યુ અને કોવિડ નિયમોના પાલન મુદ્દે ચર્ચા , રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવા ચર્ચા , ઘઉંની ખરીદી સામે ખેડૂતોની નારાજગી મુદ્દે ચર્ચા

Breaking News