Gujarat/
અમદાવાદ AMCનો કોરોનાના વધતા કેસને લઈ નિર્ણય, શહેરના તમામ બાગ -બગીચા બંધ કરાયા, કાલથી નવો હુકમ ન થાય ત્યાં સુધી બગીચા બંધ રહેશે, કાંકરિયા, લેક ફ્રન્ટ અને પ્રાણી સંગ્રહાલય બંધ કરાયુ
