Gujarat/
કાલથી સુરતમાં સિટી બસ અને BRTS બંધ, અચોક્કસ મુદ્દત સુધી રહેશે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, ક્લબ અને સિનેમા ગૃહ પણ બંધ, ગેમઝોન, જીમ અને બેન્કવેટ હોલ પણ બંધ
