Gujarat/
વડોદરાનાં ગોઠડા નજીક કેમિકલ કંપનીમાં આગ, મધરાતે ભીષણ આગ લાગતા અફરાતફરી, સમગ્ર ઘટનામાં આઠ કર્મચારીઓ ઇજાગ્રસ્ત, ઘટનામાં બે કર્મીઓની હાલત ગંભીર, આગને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ, હજુ સુધી કોઇ જાનહાનિનાં સમાચાર નહીં
