Gujarat/ ગાંધીનગર મનપાની ચૂંટણીની થશે જાહેરાત, 11 વોર્ડની 44 બેઠકો પર થશે ચૂંટણી, રાજ્ય ચૂંટણી આયોગ કરી શકે છે જાહેરાત, બપોર બાદ ચૂંટણીની કરી શકે છે ઘોષણા, નવા સીમાંકન બાદ ગાંધીનગર મનપાની ચૂંટણી, સાંજે 4.30 વાગે યોજાશે ચૂંટણીલક્ષી પ્રેસ કોન્ફરન્સ, 5મેએ ગાંધીનગર મનપાની મુદત થાય છે પૂર્ણ

Breaking News