Gujarat/
અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો , જમાલપુર શાક માર્કેટમાં લોકો કોરોના ભૂલ્યા , કોરોના સંક્રમણ વધ્યું છતાં લોકો બેદરકાર , વેપારીઓ-ગ્રાહકો જોવા મળ્યા માસ્ક વગર , સોશિયલ ડિસ્ટન્સનો પણ જોવા મળ્યો અભાવ
