India/
વેક્સિનેશનમાં ભારતે બનાવ્યો રેકોર્ડ, અત્યાર સુધીમાં 4.2 કરોડ લોકોને વેક્સિન, એક જ દિવસમાં 27 લાખ ડોઝ અપાયા, વેક્સિનેશનમાં ભારત બીજા ક્રમે પહોંચ્યું, 72 લાખ લોકોને અપાયા બંને ડોઝ, વેક્સિનેશનમાં અમેરિકા બાદ બીજા ક્રમે
