International/ સાઉદી અરેબિયા પર યમનનો હુમલો, સાઉદીના આભા એરપોર્ટ પર કર્યો હુમલો, ડ્રોનથી મિલિટ્રી ઠેકાણા પર કર્યો હુમલો, હુમલામાં નુકસાનની હજુ માહિતી નહીં, બાઈડેન કરી ચૂક્યાં છે યમનની તરફેણ, કહ્યું હતું સાઉદીના હુમલા નહીં ચાલે, સાઉદી અગાઉ યમન પર કરી ચૂક્યું છે હુમલા

Breaking News