Breaking News/
વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી, આજે અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે, 1 જુલાઈથી અમદાવાદમાં વરસાદનું જોર વધશે !, અમદાવાદમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ થઈ શકે, આજે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે
