Breaking News/ અમદાવાદઃ શહેરમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી, વિજય ચાર રસ્તા, પકવાન, ઘાટલોડિયામાં વરસાદ, ધોધમાર વરસાદના કારણે ભરાયા પાણી, રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં, એરપોર્ટ સર્કલ પર ભરાયા વરસાદી પાણી, ધોધમાર વરસાદના કારણે તંત્રની ખુલી પોલ

Breaking News