Gujarat/ હોળી ધુળેટી મુદ્દે નિતિન પટેલનું નિવેદન, હોળીમાં રંગ અને પાણીથી ઉજવણી પણ પ્રતિબંધ, ધાર્મિક રીતે હોળી પ્રગટાવીને ઉજવણી માટે મંજૂરી, કોઈ ટોળા અથવા જાહેરમાં હોળી નહિ રમવા દેવાય, ગઈકાલે સીએમ સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય, ફક્ત હોલિકા દહનની જ મંજૂરી અપાઈ છે

Breaking News