ભાવનગર/
ભાવનગરમાં કોરોના સંક્રમણ વધ્યું, તમામ સ્વિમિંગ પુલ આજથી બંધ, ગાર્ડન બાદ સ્વિમિંગ પુલ રહેશે બંધ, મનપા કમિશ્નરે પરિપત્ર જાહેર કર્યો, અનિશ્ચિત મુદ્દત સુધી રહેશે બંધ, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય,
