Gujarat/
કોરોના વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના, આણંદ પેટલાદના શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, બીજો ડોઝ મુકાવ્યાના 10 દિવસમાં જ કોરોના, પહેલો ડોઝ 10 ફેબ્રુ., બીજો ડોઝ 12 માર્ચે લીધો હતો, કોવેક્સિનની રસીના ડોઝ લીધા બાદ પણ શિક્ષકને કોરોના
