Gujarat/ રાજકોટમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી મોકૂફ, BAPS, ઇસ્કોન મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ, કોરોના સંક્રમણમાં વધારો થતા લેવાયો નિર્ણય, કોવિડ નિયમો સાથે ભક્તોને માત્ર દર્શનની છૂટ, મંદિરમાં કોઈ પણ પ્રકારના મેળવડા નહીં થાય

Breaking News