Gandhinagar/
ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો, ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગીને લઈ તૈયારી, આજે નિરીક્ષકો મનપા ઉમેદવાર માટે લેશે સેન્સ, કેસી પટેલ, પંકજ ચૌધરી દર્શના વાધેલા લેશે સેન્સ, તમામ 11 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
