Gujarat/
નવસારી ચીખલી-ખેરગામ APMCનું મતદાન, ખેડૂત વિભાગની 10 બેઠક માટે મતદાન, ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પેનલ વચ્ચે જંગ, ચીખલી APMC ખાતે ચાલી રહ્યું છે મતદાન, પ્રોસેસ અને વેપારી વિભાગની 6 બેઠક બિનહરીફ
