Rajkot/
વીરપુર જલારામ મંદિર 4 દિવસ રહેશે બંધ, 27 થી 30 માર્ચ સુધી મંદિર રહેશે બંધ, હોળી-ધૂળેટી પર્વ દરમિયાન મંદિર રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય, જલારામ મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ
