Gujarat/
કેમિકલયુક્ત પ્રવાહી છોડતાં બે આરોપી ઝડપાયા, ગાંધીનગર CIDએ ઇટોલા પાસે દરોડો પાડ્યો, રાત્રે નદીમાં છોડાતું હતું કેમિકલયુક્ત પ્રવાહી, 24 હજાર લીટર કેમિકલ ભરેલી ટેન્કરને ઝડપ્યું ટેન્કરનાં ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરાઇ
