Gujarat/
ગુજરાત મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ યૂજી મેડિકલ-ડેન્ટલ માટે 14મી સુધી રજિસ્ટ્રેશન નેશનલ મેડિકલ કમિશન દ્વારા કાઉન્સેલિંગ કાર્યક્રમ જાહેર કવોટાનો પ્રથમ રાઉન્ડ 11 થી 20 ઓકટો.દરમિયાન થશે
