Gujarat/ સુરતના માંગરોળમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, કોરોના કાળમાં લગ્નમાં લોકોની ભીડ, ભાજપ નેતાની દીકરીના હતા લગ્ન, ઈદરીશ મલેકની દીકરીના હતા લગ્ન, માંગરોળના વેરાકૂઈનો વીડિયો વાયરલ, ગઈકાલે યોજાયા હતા લગ્ન March 25, 2021parth amin Breaking News