Rajkot/ રાજકોટ સિક્યુરિટી ગાર્ડનો વાહન ચાલક પર હુમલો, યાજ્ઞિક રોડ પરના હીરાપન્ના કોમ્પે.ની ઘટના, વાહન પાર્કિંગ બાબતે બોલાચાલીમાં ગાર્ડ રોષે ભરાયો, સિક્યુરિટી ગાર્ડ પાઇપ લઇને મારવા દોડ્યો, હુમલામાં ઇજાગ્રસ્ત વાહન ચાલકે હોસ્પિ. ખસેડ્યો, સિક્યોરિટી ગાર્ડની એ ડિવિઝન પોલીસે કરી અટકાયત
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)