Kutchh/
કચ્છ યુનિ.આજથી 4 દિવસ સુધી રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય, યુનિ.માં શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર રોક, આગામી 29 માર્ચ સુધી યુનિવર્સિટી રહેશે બંધ, યુનિ.માં પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે
