Gujarat/ અમરેલી જિ.મધ્યસ્થ સહકારી બેંકની મોટી જાહેરાત,302 સહકારી મંડળીઓને વ્યાજ રાહતની જાહેરાત,અંદાજિત 4 કરોડ ઉપરાંતની વ્યાજ રાહતની જાહેરાત,મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા સૌપ્રથમ નિર્ણય,RBIએ ડિવિડન્ડની મનાઇ છે તે સમયે નિર્ણય,અમરેલી જિ.મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન કરી જાહેરાત,દિલીપ સંઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કરી જાહેરાત

Breaking News