Jamnagar/ જામનગરમાં ફેબ્રિકેશનના કારખાનામાં આગ, શહેરના ગોકુલનગર આશાપુરા હોટલ નજીક આગ, વહેલી સવારે ફેબ્રિકેશનના કારખાનામાં આગ, કારખાનામાં આગ લાગતા મચી અફરાતફરી, આગને કાબુમાં લેવા 2 ફાયરફાઇટર ધટનાસ્થળે

Breaking News