Gujarat/
સુરત ખાતે ધો.12ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ, સુરત સિટી સહિતના 6 સેન્ટરની પરીક્ષા મોકૂફ, કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ શિક્ષણ બોર્ડનો નિર્ણય, શહેરના 189 સેન્ટર પર લેનાર પરીક્ષા મોકૂફ કરાઇ , પરીક્ષાની તારીખ આગામી દિવસોમાં જાહેર થશે
