Gujarat/
શપથવિધિ પહેલા કુંવરજી બાવળિયાના સમર્થકો નારાજ , જસદણમાં કોળી સમાજની બોર્ડિંગ ખાતે કોળી સમાજની બેઠક , બાવળિયાના ભત્રીજા અજય બાવળિયાએ બોલાવી બેઠક , જસદણ-વિંછીયા ભાજપના ગ્રૂપમાં ભાજપને ખુલ્લી ધમકી , ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવા ધમકી , કોળી સમાજના કેબિનેટ મંત્રીનું પત્તુ કપાશે તો તકલીફ , બાવળિયાના નજીકના સમર્થકો દ્વારા વિરોધ
