Gujarat/
આણંદ આવતીકાલથી મલાતજ ગામ સ્વૈચ્છિક લોકડાઉન, મલાતજ ગ્રા.પં.ને કર્યો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, બપોરના 12 વાગ્યા પછી ગામમાં રહેશે લોકડાઉન, સવારે 6 થી 12 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી, 1 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી અપાયુ સ્વૈચ્છિક લોકડાઉન, નોટીસનો અમલવારી નહીં કરનાર સામે થશે કાર્યવાહી
