Surat/
સુરતમાં કોરોના કેસમાં વધારો, ટેકસટાઇલ માર્કેટ પર સીધી અસર, ટેકસટાઇલ માર્કેટના ફોસ્ટા દ્વારા રજૂઆત, પાલિકા કમિશનરને રજુઆત કરી, શનિવારના રોજ માર્કેટ બંધ નહિ રખાય, તમામ નિયમોનું પાલન કરવામાં આવશે
