Vadodara/ નાયબ મુખ્યમંત્રી આજે વડોદરાની મુલાકાતે, વડોદરામાં સતત કોરોનાના સંક્રમણમાં વધારો, નીતિન પટેલ અધિકારીઓ સાથે કરશે બેઠક, SSG અને ગોત્રી હોસ્પિ.ના નોડલ અધિકારી સાથે મિટિંગ, OSD વિનોદ રાવ સાથે પણ કરશે મિટિંગ, કલેક્ટર સાથે પણ કરી શકે છે મિટિંગ

Breaking News