જો તમે સોશિયલ મીડિયા પર સક્રિય છો, તો પછી તમે અવારનવાર એવા ફની અને સેડ વિડિયોઝ જોતા જ હશો. સોશિયલ મીડિયા પર ક્યારે કંઈક એવી વસ્તુ વાયરલ થતી હોય છે, જેને આપણે એક ક્ષણ જોતા જ આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર કંઈક આવું જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
આમ તો તમે ટીવી રિપોર્ટરને સમાચાર જણાવતા જોયા હશે, ઘણી વાર સમાચાર એકત્રિત કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે ટીવી પર લાઇવ રિપોર્ટિંગ ચાલી રહ્યું છે અને ત્યારે જ એક શ્વાન આવીને પત્રકાર પર હુમલો કર્યો હોય. જો ના, તો આવો જ એક વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે.
આ પણ વાંચો :ચાલતી ટ્રેનની સામે આવીને યુવકે કર્યો ડાન્સ, તો હર્ષ ગોયનકાએ આપી આવી પ્રતિક્રિયા
વિડીયોમાં એક મહિલા રિપોર્ટર રિપોટિંગ કરી રહી છે. ત્યારે અચાનક એક શ્વાન આવીને મહિલા રિપોર્ટર પર હુમલો કરે છે અને પછી કંઈક એવું કરે છે જેના પછી આ મામલો સોશિયલ મીડિયાની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે, આગળ શું થાય છે તે જાણવા માટે, તમારે ચોક્કસપણે આ વિડીયો જોવો પડશે.
જુઓ વિડીયો….
A dog in Russia grabbed the reporter's microphone and ran away during a live broadcast pic.twitter.com/R1T8VZ5Kpt
— Dennis Kurt | Defense Observer (@byz_observer) April 2, 2021
વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ક્રીન પર એન્કર સમાચારો વાંચતા નજરે પડે છે અને તે મહિલા રિપોર્ટરને લાઈવ રહેવા કહે છે. જેવું તેણી સમાચાર જણાવવાનું કરવાનું શરૂ કરે છે કે, એક શ્વાન સામેથી તેમના પર હુમલો કરે છે અને શ્વાન રિપોર્ટરનું માઇકને છીનવીને ભાગી જાય છે. જે પછી રિપોર્ટર શ્વાનની આગળ-પાછળ દોડવા લાગે છે.
આ પણ વાંચો :શિકાર કરવા આવી બિલાડી, તો આ રીતે મરવાની એક્ટિંગ કરવા માંડી ચકલી, જુઓ આ વિડિયો
આ પણ વાંચો :કોરોના કાળમાં પહેરો માસ્ક, નહીં તો પોલીસ પકડી આપશે આવી સજા
THANKS FOR MENTIONING ME:
Dog Runs Away With Nadezhda Serezhkina's Microphone https://t.co/C4IwoWqcyz
— Dennis Kurt | Defense Observer (@byz_observer) April 2, 2021
The reporter: Stop! Come here! Stop! Stop!
Anchor: It seems we’ve lost connection with our reporter. We will attempt to get in touch with her again.— Dimitri Lotovski (@DimitriTVnews) April 2, 2021
