Gujarat/ રાજ્યમાં 20 શહેરોમાં આજથી રાત્રિ કરફ્યૂ, 8 મહાનગરો સહિત 12 શહેરોમાં રાત્રી કરફ્યૂ, આજથી રાત્રે 8 થી સવારે 6 સુધી કરફ્યૂ, મોટા કાર્યક્રમ 30 એપ્રિલ સુધી રહેશે સ્થગિત, શનિવાર-રવિવારે સરકારી કચેરીઓ રહેશે બંધ, રાજકીય, સામાજિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ, લગ્ન સમારોહમાં 100 લોકોને મળશે મંજૂરી, ગાંધીનગર મનપાની ચૂંટણી SOP મુજબ થશે, મોરવા હડફની ચૂંટણી SOP મુજબ થશે,

Breaking News