Surat/
સુરતમાં કોવિડ 9 હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી, હોસ્પિટલ બહાર દર્દીઓના સગાઓની લાગી કતાર, દર્દીઓને જમવાનું નાસ્તો આપવા સગાઓની ભીડ, સગાઓ પોતાના પરિજનોની સારવાર અંગે ચિંતિત, દર્દીઓની સારવાર અંગેની માહિતી મેળવવા ઉમટ્યા
