રાજ્યમાં કોરોનાની કહેરે માઝા મૂકી છે કોરોના સંક્રમણ કેસો માં પ્રતિદિન ઉછાળો જોવા મળે છે. જેના લીધે ઓક્સિજનનો વપરાશ પણ વિક્રમી સપાટી પર પહોચ્યો છે.
ઓક્સિજનનો વપરાશ 50 મેટેરીક ટન હતો જે વધીને હાલ 330 મેટ્રીક ટન થયો છે
રોજિંદા ઓક્સિજનનો વપરાશ 330 મેટ્રીક ટને પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3280 કોરોના કેસમાં નોંધાયો. જે ચિંતાજનક બાબત છે સાથે 17 લોકોના મૃત્યુ પણ નોંધાયા છે. કોરોના કેસો વધવાની સાથે ઓક્સિજનનો વપરાશ પણ ખુબ વધી
રાજ્યમાં ઓક્સિજનનો ઉત્પાદન 1 હજાર મેટ્રીક ટન છે જેમાં 60 ગયો છે
ગત નવેમ્બરમાં ઓક્સિજનનો વપરાશ 50 મેટેરીક ટન હતો જે વધીને હાલ 330 મેટ્રીક ટન થયો છે. રાજ્યન ફુડ અને ડ્રગ કમિશનર એચ.જી કોશીયાએ જણાવ્યું હતું કે કોરોના બિમારીના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી ઓક્સિજનનો વપરાશ ખુબ વધ્યો છે. પહેલાની સરખામણીમાં ઓક્સિજનનો વપરાશ હાલમાં ડબલ, ત્રીપલ થઇ રહ્યો છે.
રાજ્યમાં ઓક્સિજનનો ઉત્પાદન 1 હજાર મેટ્રીક ટન છે જેમાં 60 ટકા જથ્થો મેડિકલ માટે આનામત રાખવામાં આવે છે.
છેલ્લા આઠ દિવસથી રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ખુબ વધ્યા છે જેના કારણે ઓક્સિનનો વપરાશપ ખુબ વધ્યો છે.
