Gujarat/ કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સુરતમાં , મનપા ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, વધતા કોરોના કેસને લઈ કરી સમીક્ષા , કલેક્ટર, પોલીસ કમિશનર બેઠકમાં હાજર , કેન્દ્રીય ટીમ સિવિલ હોસ્ટિલની લેશે મુલાકાત

Breaking News