vadodra/ વડોદરાની SSG હોસ્પિટલમાં અંધેર રાજ, ન્યુ સર્જીકલ વોર્ડમાં 5 કલાકથી વિજળી ગુલ, વિજળી ગુલ થતાં D-4 વોર્ડમાં અંધારપટ છવાયો, વિજળી ગુલ થતાં દર્દીઓની સ્થિતિ કફોડી બની, લાઇટનાં અભાવે ગંભીર દર્દીઓની હાલાકીમાં વધારો, વિજળીનાં અભાવે ગરમીમાં રઝળ્યા દર્દીઓ, કલાકો સુધી વિજળી ગુલ થતાં દર્દી, સ્વજનો અકળાયા

Breaking News