Gujarat/
અમદાવાદમાં શાળામાં લાગેલી આગ કાબુમાં, આગ પર મહાજહેમતે મેળવાયો કાબુ, 10 ફાયરની ટીમ દ્વારા કરાઇ બચાવ કામગીરી, ફસાયેલા ત્રણ લોકોને રેસ્કયુ કરી બચાવી લેવાયા, ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં
