Gujarat/ રાજકોટમાં બે દિવસ વેપાર-ધંધા બંધ , ચેમ્બર ઓફ કોમર્સનો સ્વૈચ્છિક નિર્ણય , તમામ વેપાર-ધંધા બંધ રાખવા અપીલ , શનિવાર અને રવિવારે બંધ રાખવા અપીલ , 28થી વધુ એસો.દ્વારા બંધની કરાઇ અપીલ , ટેક્સટાઇલ, સોની વેપારીઓ દ્વારા અપીલ

Breaking News