Gujarat/
ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રહે તેવી શક્યતા , આજે રાજ્ય ચૂંટણી પંચ કરશે નિર્ણય , ચૂંટણી પંચે કલેક્ટર, આરોગ્ય વિભાગ સાથે કરી ચર્ચા, CM સહિત અન્ય પક્ષો દ્વારા કરાઇ છે રજૂઆત, હાલની પરિસ્થિતિ જોતા ચૂંટણી મોકૂફ રાખવા માગ
