Gujarat/ રણુંનું સુપ્રસિદ્ધ તુલજા ભવાની મંદિર 9 દિવસ બંધ, ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર રહેશે બંધ, 13 થી 21 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય, કોરોનાની પરિસ્થિતિને જોતાં લેવાયો નિર્ણય, મંદિર પરિસરનાં તમામ ધાર્મિક કાર્યક્રમો રદ, નવરાત્રીમાં મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી આવે છે ભક્તો, સોશ્યલ મીડિયાનાં માધ્યમથી થશે માતાજીનાં દર્શન

Breaking News