Gujarat/
ATS DIG હિમાંશુ શુક્લાની FATF મૂલ્યાંકન ટીમમાં પસંદગી,ભારત FATF મૂલ્યાંકન માટે કરી રહ્યું છે તૈયારી,કેન્દ્રોએ તૈયારીઓની દેખરેખ માટે 3 આઇપીએસની કરી પસંદગી,વિશ્વ બેન્કના નાણાંના ત્રાસવાદમાં ઉપયોગ અંગે કરે છે મૂલ્યાંકન,FATF માં હાલ પાકિસ્તાન છે ગ્રે લિસ્ટમાં,IPS 2005 બેચના હિમાંશુ શુક્લાને ડેપ્યુટેશન પર જવું પડશે,કેન્દ્રની માંગ પર DGP ગુજરાત આપશે મંજૂરી
